Tame Chhodi Do Ghar na Kam Ghadik palvar Aavo ne Benu Satsang ma/ Mahila Satsang Mandal | તમે છોડી દો ઘર ના કામ ઘડીક પલવાર આવો ને બેનુ સત્સંગ મા: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Tame Chhodi Do Ghar na Kam Ghadik palvar | તમે છોડી દો ઘર ના કામ ઘડીક પલવાર
તમે છોડી દયો ઘર ના કામ ઘડીક પલ વાર આવો ને બેનું સત્સંગ માં…
અહીં ગોકુલ થી કૃષ્ણ પધાર્યા છે…
અહીં રાધાજીના ગુણલા ગવાય ઘડીક પલ વાર આવો ને બેનું સત્સંગ માં…તમે છોડી દયો ઘર ના કામ ઘડીક પલ વાર આવો ને બેનું સત્સંગ માં…
અહીં અયોધ્યા થી રામજી પધાર્યા છે…
અહીં સીતાજીના ગુણલા ગવાય ઘડીક પલ વાર આવો ને બેનું સત્સંગ માં…તમે છોડી દયો ઘર ના કામ ઘડીક પલ વાર આવો ને બેનું સત્સંગ માં…
અહીં વૈકુંઠ થી વૈષ્ણવ પધાર્યા છે…
અહીં લક્ષ્મીજીના ગુણલા ગવાય ઘડીક પલ વાર આવો ને બેનું સતસંગ માં…તમે છોડી દયો ઘર ના કામ ઘડીક પલ વાર આવો ને બેનું સત્સંગ માં…
અહીં રણુજા થી રામદેવ પધાર્યા છે…
અહીં નેતલ દેના ગુણલા ગવાય ઘડીક પલ વાર આવો ને બેનું સતસંગ માં…તમે છોડી દયો ઘર ના કામ ઘડીક પલ વાર આવો ને બેનું સત્સંગ માં…
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC