Hari vina have na revay re odhavray re amane | હરિ વિના હવે ના રેવાય રે ઓધવરાય રે અમને: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Hari Vina Have Na Revay Re Odhavray Re | હરિ વિના હવે ના રેવાય રે ઓધવરાય રે
હરિવિના હવે નો રહેવાય રે ઓધવરાય રે અમને
વાલા વિના વેણલાં નોવયરે ઓધવરાય રે અમને
માટેજેણા દેવકીને પિતા વાસુદેવ છે
આંગણીયામાં રમેનના બાળરે ઓધવરાયરે અમને
હરિવિના ………
આકાંઠે ગંગા વાળા ઓલેકાંઠે જમુના
વચમાં ગોકુળિયું રૂડું ગામરે ઓધવરાયરે અમને ,
હરિવિના……..
વળાવોનાં વેણલાં નોવયરે ઓધવરાયરે અમને
મોરપીછાંને વાળા મૂંગૂટ બનાઈવું
ફરટી ટંકાવું ઘુઘર માળ રે ઓધવરાયરે
અમને હરિવિના……..
આલાલીલાવાંસની વાંસળી બનાવુઉ
વાસલડી વગાડે નંદ લાલરે ઓધવરાયરે અમને
હરિવિના……..
મથુરારે જાવતો વાલા મુંગટ મેલતા જાજો
તેનેદેખી દાડા મારા જાયરે ઓધવરાયરે અમને
હરિવિના……..
મથુરારે જાવતો મોરલી મુકતા રે જજો
તેનાલીધે દાડા મારા જાયરે ઓધવરાયરે અમને
હરિવિના…….
રાધા જીની પ્રભુ વિનંતી સાંભળો
ચરણોમાં રાખો નંદ લાલરે ઓધવરાયરે અમને
હરિવિના…….
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC