Shree Govardhan Dhari Mara Vala | શ્રી ગોર્વધન ધારી મારા વાલા: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Shree Govardhan Dhari Mara Vala | શ્રી ગોર્વધન ધારી મારા વાલા
શ્રી ગોર્વધન ધારી મારા વાલા
છો વ્રજ ના અધિકારી મારવાલાવ્રજ મંદિર રળીયામણા રે
દર્શન કરવા જાશું મારા વાલામદન મોહન ની મુરતી રે
હાકડી શીતળ છાય મારા વાલાજમુનાજી સોહામણા રે
જમના જીલવા જઈએ મારા વાલાજમુના જી માં જલતા રે
સુટડા મેલ્યા કેશ મારા વાલારમણ રેતી માં આળોટતા રે
તુટ્યો મારો નવલખો હાર મારા વાલામોતી તે સઘળા વેરાઈ ગયા રે
હિરલો લાગ્યો હાથ મારા વાલાકેમ કરૂ ને કેમ સંચરૂ રે
કેમ કરી ઉત્તર દઈશ મારા વાલાહાથે વિણું ને ખોળે સંચરૂ રે
મુખડે ઉત્તર દઇશ મારા વાલાગોકુળ ની ગલીઓ સાંકડી રે
વૈષ્ણવો ની ભીડ મારા વાલાવહું બેટી આવે મલપતા રે
દર્શન સૌને થાય મારા વાલાપ્રસાદ મેલ્યા મોકળા રે
ધોર તણો નહી પાર મારા વાલાસાકર કેરા કરા પડ્યા રે
દુધ ડે વર્ષો મેઘ મારા વાલાનરસીંહ મહેતા ના સ્વામી શામળા ર
દેજો શ્રી વ્રજમાં વાસ મારા વાલા.
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC