Mara Kan na Sarvada Khota hoy nahi re | મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રે: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Mara Kan na Sarvada Khota hoy nahi re | મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રે
મારા કાન સરવાળા ખોટા હોય નહિ રે
એને ભજવા વાળા જેવા તેવા હોય નહિ રેમારા વાલા ના છે વાઘા ઘણા હીરા થી જડેલા
એના વાઘ ના તેજ ઓછા હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેઆતો વાલા ના છે મુંગટ મારા વાલા ના છે મુંગટ કેવા મોર પીંછા મુગટ
એના મુંગટ જેવા બીજા મુંગટ હોય નાઈ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેજુવો કાનુડા ની રાધા ઘણા ઘાટે એ ઘડેલ
એના રાધા ની બીજી રાધા હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેજુવા કાનુડા ની મુરલી ઘણા ઘટે એ ઘડેલ
એના સુર જેવા બીજા સુર હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેઅમે કાના તારા બાળ
એના સતગુરુ જેવા તેવા હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેઆતો કાના તારી સેવા
સેવા કરવા વાળા જેવા તેવા હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેમારા વાલા ના પ્રસાદ
પ્રસાદ લેવા વાળા જેવા તેવા હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેઆતો સત્સંગ રૂપી પ્યાલા
પ્યાલા પીવા વાળા જેવા તેવા હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેમારા વાલા ના મનોરથ
મનોરથ કરવા વાલા જેવા તેવા હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેજુવો કાના તારા ભક્તો
જુવો સત્સંગ મંડળ ની બેનો
એના ભજન જેવા બીજા ભજન હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રેમારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રે
એને ભજવા વાળા જેવા તેવા હોય નહિ રે
મારા કાન ના સરવાળા ખોટા હોય નહિ રે
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC