Mara dwarika no nath Maro Thay ja ne Meman | મારા દ્વારિકા નો નાથ મારો થાય જા ને મેમાન: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Mara dwarika no nath Maro Thay ja ne Meman | મારા દ્વારિકા નો નાથ મારો થાય જા ને મેમાન
મારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાન
મારો થય જા ને મેમાન મારો થય જા ને મેમાન
મારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાનમેમાન કોના કોના હોય મેમાન સુદામા ના હોય
જેના ભગવાન મિત્ર હોય મેમાન એના એના હોયમારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાન
મારો થય જા ને મેમાન મારો થય જા ને મેમાન
મારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાનમેમાન કોના કોના હોય મેમાન ચકુ બાય ના હોય
જેના પાણી ભર્યા હોય મેમાન એના એના હોયમારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાન
મારો થય જા ને મેમાન મારો થય જા ને મેમાન
મારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાનમેમાન કોના કોના હોય મેમાન મીરા બાય ના હોય
જેના ઝેર પીધા હોય મેમાન એના એના હોયમારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાન
મારો થય જા ને મેમાન મારો થય જા ને મેમાન
મારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાનમેમાન કોના કોના હોય મેમાન નરસૈયા ના હોય
જેને હાર પેરાવ્યા હોય મેમાન એના એના હોયમારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાન
મારો થય જા ને મેમાન મારો થય જા ને મેમાન
મારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાનમેમાન કોના કોના હોય મેમાન સબરી બાય ના હોય
જેના બોર ખાધા હોય મેમાન એના એના હોયમારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાન
મારો થય જા ને મેમાન મારો થય જા ને મેમાન
મારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાનમેમાન કોના કોના હોય મેમાન જના બાય ના હોય
જેના છાના બોયલા હોય મેમાન એના એના હોયમારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાન
મારો થય જા ને મેમાન મારો થય જા ને મેમાન
મારો દ્વારિકા નો નાથ મારો થય જા ને મેમાન
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC