Tane kadiyo kav ke kanji | તને કાળિયો કાહું કે કાનજી: Lyrics, mp3, videos, biography, image gallery, the fact behind this content, and communication section for this content
Tane kadiyo kav ke kanji | તને કાળિયો કાહું કે કાનજી
તને કાળિયો કાહું કે કાનજી
તને રાધાજી બવ ગમતી
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
બોડા રાણાને સપનું રે આવ્યું
આવશે મુજને તેડવા મારો વાલો
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
તને કાળિયો કાહું કે કાનજી
તને રાધાજી બવ ગમતી
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
ભાંગેલી વેલ લઈને બોડા રાણા
રણછોડરાયને તેડવા મારો વાલો
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
તને કાળિયો કાહું કે કાનજી
તને રાધાજી બવ ગમતી
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
ભાંગેલી વેલમાં બેઠા મારા વાલા
બોડા રાણા ની સાથે મારો વાલો
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
હે લીમડે આવી ને વિશામો લીધો
લીમડા માં એક ડાળ મીઠી મારા વાલા
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
તને કાળિયો કાહું કે કાનજી
તને રાધાજી બવ ગમતી
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
ગુગરી બ્રાહ્મણ ગોતવાને આવ્યા
ગોમતી માં સાંતના મારા વાલા
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
તને કાળિયો કાહું કે કાનજી
તને રાધાજી બવ ગમતી
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
ગુગરી બ્રાહ્મણ સોનુ રે માંગે
સવા વાલ થયા વન માળી મારો વાળો
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
તને કાળિયો કાહું કે કાનજી
તને રાધાજી બવ ગમતી
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
બોડા રાણા નું નામજ રાખવા
પાવન કરી ગુજરાત મારા વાલા
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
તને કાળિયો કાહું કે કાનજી
તને રાધાજી બવ ગમતી
હે દાદીમા મારા રોજ કેહતા તા
રણછોડ રાયની વાત કરતા તા
ફેસબુક સાથે જોડાવ :- https://bit.ly/437gJoP
WhatsApp માં જોડાવ :- https://bit.ly/3pBCoYh
યુટ્યૂબ માં જોડાવ :- https://bit.ly/3r4ypUC